Doesn't suit? No problem! You can return items for up to 30 days
You won't go wrong with a gift voucher. The gift recipient can choose anything from our offer.
Up to 30 days for returns
જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત' અને જ્યાં હોય ગુજરાતી ત્યાં કદી ન રહે ઢોકળા, થેપલા અને ખાખરાનો દુકાળ.
આપણે સૌ ગર્વથી કહીએ છીએ કે 'અમે ગુજરાતી' પણ જોવા જઈએ તો અંગ્રેજી શીખવાની, બોલવાની અને ઇમ્પ્રેશન પાડવાની હોડમાં આપણે આપણી ભાષાને ભૂલતાં જઈએ છીએ. ગમે તેટલી ભાષાઓ શીખીએ પણ આપણી માતૃભાષા તો આપણાં માટે પ્રિય અને ખાસ જ હોવી જોઈએ.
બસ આજ આપણી માતૃભાષાને જીવંત રાખવા માટેનો એક પ્રયાસ છે આ પુસ્તક 'અભિલાષા.'
Hi! I'm Libroamiko, your book advisor.
How can I help you?