LIBRISTO
LIBROAMANTO
mandatory
Become part of a community of book lovers from all over the world and get access to a whole bunch of benefits. Create an account for free
0
Austrian Post 5.49 DPD courier 3.99 DPD point 2.99

નિર્દોષ છોરાં

Language GujaratiGujarati
Book Paperback
Book નિર્દોષ છોરાં A. B. Prajapati 'Bramh'
Libristo code: 50848456
Publishers Nirmohi publication, January 2026
શિક્ષણક્ષેત્રે સ્વયંના નવ વર્ષના અનુભવ આધારિત અહેસાસ કર્યો કે બાળકોને કાવ્યો ખૂબ જ પ્રિય હોય છે. બાળ... Full description
? points 27 b
11.19 VAT included
In stock at our supplier Shipping in 9-15 days
Austria Delivery to Austria

30-day return policy


Customers also purchased


What's my name? CAITLAN Tiina Walsh / Book Paperback
common.buy 15.39
Jim Stoppani's Encyclopedia of Muscle & Strength Jim Stoppani / E-book Adobe ePub DRM
common.buy 34.69
Diario austral Antonio Rivero Taravillo / E-book Adobe ePub DRM
common.buy 7.99
Come gestire la selezione nella biblioteca digitale Alessandra Boccone / Book Paperback
common.buy 10.89
Heuristics in Analytics Carlos Andre Reis Pinheiro / E-book Adobe ePub DRM
common.buy 42.89
Memòries d'un immigrant català MICHEL SERRAT / Book Paperback
common.buy 16.89
Twenty Entities / Book Hardback
common.buy 45.39
What Are Little Girls Made Of? Isabelle Follath / Book Hardback
common.buy 15.79
Real Bro Code Kim Evensen / Book Paperback
common.buy 20.49
Moby Dick Herman Melville / Book Paperback
common.buy 8.29
Evidence for the United States British And American Joint Commission / Book Paperback
common.buy 26.89
Glorify God in Your Body DAVIE MARTIN / Book Paperback
common.buy 20.99
Jamaican Women and the World Wars Dalea Bean / Book Paperback
common.buy 110.59
Occult Philosophy Isabella Ingalese / Book Hardback
common.buy 48.49
Major Scott's Speech in the House of Commons Major John Scott / Book Paperback
common.buy 12.29
Almost Missed You Jessica Strawser / Book Paperback
common.buy 19.69

શિક્ષણક્ષેત્રે સ્વયંના નવ વર્ષના અનુભવ આધારિત અહેસાસ કર્યો કે બાળકોને કાવ્યો ખૂબ જ પ્રિય હોય છે. બાળકોના જ્ઞાનવર્ધનમાં મનોરંજન માટે અને તેમનામાં મૂલ્યોના વિકાસ માટે કાવ્ય શિક્ષણ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. સારા કાવ્યો બાળકમાં નવી ચેતના, સ્ફૂર્તિ અને સાહસ ભરી એક નવીન દિશા આપે છે. કાવ્યો બાળકોમાં સ્નેહ, કરુણા, ક્ષમા, સમાનતા અને ભાતૃભાવ જેવા ગુણોનો વિકાસ કરવા માટે પ્રેરક છે.

કાવ્યગાન અથવા કાવ્યપઠન દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ-રુચિ જાગે છે. રસ જાગે તો જ બાળક શિક્ષણ પ્રક્રિયામાં એકાગ્રચિત્ત બને છે. એકાગ્રચિત્ત બાળક જ્ઞાન ઝડપથી તેમજ સરળતાથી પ્રાપ્ત કરે છે અને તે જ્ઞાન બાળકના મસ્તિષ્કમાં ચિરસ્થાયી બની જાય છે. આમ, કાવ્ય અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં અધ્યેતાને સક્રિય બનાવવા તેમજ અધ્યાપકને જ્ઞાન પ્રદાન કરવાની પ્રક્રિયામાં સફળ બનાવવાનો સેતુ બને છે. આ જ્ઞાન અને પ્રેરણાને આધારે 'બાળકાવ્ય' લખવાની અંતઃસ્ફુરણા થઈ અને તેના પરિણામ સ્વરૂપે બાળકાવ્ય સંગ્રહ એવા 'નિર્દોષ છોરાં' ની રચના થઈ.

બાળકોની ઉંમર, રસ, રુચિ તેમજ કાવ્યને સમજવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી 'નિર્દોષ છોરાં' કાવ્યસંગ્રહની રચના કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં પશુ-પંખી, પ્રકૃતિ-ઋતુઓ, શાળા તેમજ રમૂજી અને બાળસહજ સંવેદના આધારિત વિષયોને સાંકળી લેતાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યો તદ્દન સરળ ભાષામાં લખાયેલાં હોવાથી બાળકોને તેનો અર્થ સમજવામાં સરળતા રહેશે. તેમજ બાળકો કાવ્યોનો ભરપૂર આનંદ લેશે અને તેઓના જીવનમાં પણ ઉપયોગી નીવડશે તેવી અપેક્ષાઓ સહ વિશ્વના તમામ બાળદેવો સમક્ષ 'નિર્દોષ છોરાં' બાળકાવ્ય સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યો છું.

Actress & Polyglot
EWA KASP for
Play video
Ewa Kasp
Libristo has the largest selection of foreign-language books. That’s why I buy my books there.

About the book

Full name નિર્દોષ છોરાં
Language Gujarati
Binding Book - Paperback
Date of issue 2026
Number of pages 90
EAN 9798233101069
Libristo code 50848456
Publishers Nirmohi publication
Weight 116
Dimensions 140 x 216 x 5
Give this book today
It's easy
1 Add to cart and choose Deliver as present at the checkout 2 We'll send you a voucher 3 The book will arrive at the recipient's address

Login

Log in to your account. Don't have a Libristo account? Create one now!

 
mandatory
mandatory

Don’t have an account? Discover the benefits of having a Libristo account!

With a Libristo account, you'll have everything under control.

Create a Libristo account
Book advisor Libroamiko
Hi, I'm Libroamiko, can I help?